• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

રેખાએ અગસ્ત્ય નંદા પર પ્રેમ વરસાવ્યો; સની દેઓલ ભાવુક થયો

ફિલ્મોમાં અભિનય કરવા છતાં જાહેર સમારંભોમાં હાજર રહીને અખબારોના મથાળાં સર કરતી અભિનેત્રી રેખાએ ફરી એક વાર સૌનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મ ઈક્કીસના સ્પેશિયલ ક્રીનિંગમાં તેણે અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય.....