• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

પાલિકા ચૂંટણી : મુંબઈમાં ભાજપ 137, શિવસેના 90 બેઠકો લડશે

મુંબઈ, તા. 30 : એક સપ્તાહ સુધી ચાલેલી વાટાઘાટો બાદ આખરે ભાજપ અને શિવસેનાએ મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે 137-90 બેઠકોની ફૉર્મ્યુલાને અંતિમ સ્વરૂપ....