• બુધવાર, 22 મે, 2024

અંકિતા લોખંડે બનશે `આમ્રપાલી'   

ફિલ્મ `મણિકર્ણિકા'માં ઝલકારી બાઈ અને `સ્વાતંત્ર્યવીર સાવરકર'માં યમુનાબાઈનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી અંકિતા લોખંડેના હાથમાં વધુ એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મમેકર સંદીપ સિંહના પીરિયડ ડ્રામામાં `આમ્રપાલી'નું પાત્ર ભજવતી જોવા મળશે. સંદીપ સિંહની વેબસિરીઝમાં પ્રાચીન ભારતના....

ઇ-પેપરના નવા શુલ્ક