ટીવી ઉદ્યોગની લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને ડેંગ્યુનો ચેપ લાગ્યો છે. તેણે થર્મોમીટરની તસવીર શેર કરીને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ડેંગ્યુનો તાવ આવે છે. દિવ્યાંકાની થર્મોમીટરની તસવીર જોઈને ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી. આ થર્મોમીટરમાં 102.3 ડિગ્રી ફેરહનહીટનો આંકડો જોવા મળે…..