• રવિવાર, 18 મે, 2025

ઐશ્વર્યા ખરે અને મુનિરા કુદરતીએ `ભાગ્ય લક્ષ્મી' માટે વેશપલટો કર્યો

ઝી ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ ભાગ્ય લક્ષ્મીની વાર્તામાં થ્રિલીંગ વળાંક આવ્યો છે. આગામી ટ્રેકમાં લક્ષ્મી (ઐશ્વર્યા ખરે) અને શાલુ (મુનિરા કુદરતી)ને પુરુષવેશમાં જોશે, જ્યાં તેઓ મલિષ્કા (મેઘા પ્રસાદ)ના બાળકની પાછળના સત્યને બહાર લાવવા માટે પ્રયત્ન.....