• રવિવાર, 18 મે, 2025

‘વ્હાઈટ’માં વિક્રાંત મેસી શ્રી શ્રી રવિશંકરની ભૂમિકા ભજવશે

નિર્માતા મહાવીર જૈનના આંતરરાષ્ટ્રીય પ્રૉજેકટ વ્હાઈટ સાથે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ જોડાયો છે. આ ફિલ્મમાં અભિનેતા વિક્રાંત મેસી આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની ભૂમિકા ભજવશે. વ્હાઈટની વાર્તા કોલંબિયાના બાવન વર્ષ લાંબા ગૃહયુદ્ધને અટકાવવામાં શ્રી શ્રી રવિશંકરે ભજવેલી.....