વિશ્વ પર્યાવરણ દિને અભિનેતા ફિલ્મમેકર અને પર્યાવરણપ્રેમી રણદીપ હુડાએ પત્ની લિન લેશરામ સાથે મધ્યપ્રદેશના કાન્હા નેશનલ પાર્ક પાસે સ્થાનિકો સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. રણહીપ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર છે અને પર્યાવરણ સંરક્ષણને સમર્થન આપે છે. તેણે વિશ્વ પર્યાવરણ દિને ભારતની પ્રાકૃતિક વિરાસતના સંરક્ષણ....