• બુધવાર, 11 જૂન, 2025

‘કપિલ શર્મા’ શૉમાં નવજોત સિદ્ધુનું પુનરાગમન

કપિલ શર્મા શોમાં નવજોત સિદ્ધુનું પુનરાગમન થયું છે. નેટફ્લિક્સ પર આવનારા ધી ગ્રેટ ઇન્ડિયન રૉ કપિલ શોની ત્રીજી સિઝનમાં નવજોત સિદ્ધુ જોવા મળે છે. આની ખાસ વાત એ છે કે અર્ચના પુરણસિંહની બાજુમાં કપિલ જોવા મળશે. આથી હવે આ શોમાં પહેલી વાર બે જજ હશે. શોના પ્રૉમૉમાં કપિલ શર્મા.....

ઇ-પેપરના નવા શુલ્ક