કેટલીક વાર્તાઓ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી તમારી સાથે રહે છે અને કેટલાક રહસ્યો ક્યારેય તમારા મનમાંથી જતા નથી. દૃશ્યમ: ધ કન્ક્લુઝન થિયેટરોમાં સફળતા મેળવ્યા બાદ હવે નેટફ્લિક્સ પર આવી છે. વિજય સાળગાંવકરની ભૂમિકામાં અજય દેવગનને ચમકાવતો `દૃશ્યમ' ફ્રેન્ચાઇઝીનો આ ત્રીજો ભાગ એવા પાત્ર અને વિશ્વને પાછું લાવે છે જેને પ્રેક્ષકોએ વર્ષોથી અનુસર્યું છે, તેના પર સવાલો ઉઠાવ્યા છે અને જેના પ્રત્યે તેમનો લગાવ......