મુંબઈ, તા. 27 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોને મફત રૅશન અપાઈ રહ્યું હોવાનો ખોટો દાવો કરીને 67 વર્ષીય વૃદ્ધા પાસેથી સોનાનું મંગળસૂત્ર અને રોકડ મળી આશરે રૂા. 53,000ની ઠગાઈ કરનારા બે વૉન્ટેડ આરોપીઓની કુરાર પોલીસે ધરપકડ કરી છે. મલાડમાં રહેતાં અને ઘરકામ કરતાં ફરિયાદી વૃદ્ધા ગત 7 અૉગસ્ટના.....