નિકાસ અને આઇટી ક્ષેત્રે સહકાર વધારવા
નવી દિલ્હી, તા. 27 (એજન્સીસ) : ભારત અને નેપાળે તેમના દેશોની સરહદ નજીક નિકાસ લક્ષી ક્ષેત્રો માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ) સ્થાપવાનો તખ્તો બંને દેશોએ ગોઠવ્યો છે. મેન્યૂફેકચરિંગ અને અન્ય પ્રોસેસિંગ ઉદ્યોગોમાં તેમની સંબંધિત પુરવઠા શ્રૃંખલાને સાંકળવાનો તેનો ઉદ્દેશ છે. ઉપરાંત આઇટી પાર્કના વિકાસમાં......