• શનિવાર, 28 નવેમ્બર, 2026

સરકારે ડિસેમ્બર માટે 25 લાખ ટન ખાંડનો ક્વૉટા જાહેર કર્યો

મિલો ચાલુ થઈ ગઈ હોવાથી પુરવઠો વધતા માસિક ક્વૉટા ફરી શરૂ કરાયા 

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 27 : તહેવારોની સિઝન પુરી થતાં કેન્દ્ર સરકારે હવે પખવાડિક ક્વોટાના સ્થાને ફરીવાર જૂની પરંપરા પ્રમાણે ખાંડના માસિક ક્વોટા જાહેર કરવાનું શરૂ કર્યુ છે. ડિસેમ્બર-2026 માટે કુલ 25 લાખ ટન સ્થાનિક ખાંડના ક્વોટાની ફાળવણી કરવામાં......

ઇ-પેપરના નવા શુલ્ક