• શનિવાર, 28 નવેમ્બર, 2026

ક્રાઇમ થ્રિલર `અનએક્સપેક્ટેડ : સફેદ સચ'માં સંજય કપૂર

અભિનેતા સંજય કપૂર, પ્રશાંત નારાયણન અને એસ્થર અનિલ આગામી બહુભાષી ક્રાઇમ થ્રિલર અનએક્સપેક્ટેડ  સફેદ સચમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દેહરાદૂન આઈએસબીટી બળાત્કારની હચમચાવી દેનારી ઘટના સહિતની સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. ગરુડવેગા અંજી દિગ્દર્શિત આ ફિલ્મમાં પૃથ્વી રાજ, થમ્બી રામૈયા, સંજય સિંહ અને ગંજા કરુપ્પુ......

ઇ-પેપરના નવા શુલ્ક