હાઇ કોર્ટે વિપક્ષના નેતા પદેથી ઋતબ્રતની નિયુક્તિ રદ કરી
કોલકાતા, તા. 27 : એક સમયના સાથીઓ સામે જ સંઘર્ષ કરી રહેલાં મમતા બેનર્જીને મોટી જીત મળી છે. કોલકાતા હાઇકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ઋતબ્રત બેનર્જીની નિયુક્તિ રદ કરી નાખતાં વિદ્રોહી તૃણમૂલ જૂથને મોટો.....