• શનિવાર, 28 નવેમ્બર, 2026

ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં કિવિઝના 5 વિકેટે 246 : લાથમ અને બ્લંડેલની અર્ધસદી

આકાશદીપની બે વિકેટ, ગુરનૂર બ્રારનું પદાર્પણ : સિરાજ-જાડેજાને ટીમમાં સ્થાન નહીં

ક્રાઇસ્ટચર્ચ, તા.27 : બીજા ટેસ્ટનો પ્રથમ દિવસ સફળતા અને નિષ્ફળતાના સમીકરણ સાથે મિશ્રિત બની રહ્યો હતો. ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરનાર ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર્સ અહીંની હેગલે ઓવલની ગ્રીનટોપ પિચનો સારો ફાયદો ઉઠાવી શકયા ન હતા. આથી પહેલા દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડના 85 ઓવરમાં 5 વિકેટે 246 રન થયા હતા. ટોમ બ્લંડેલ 53 અને ગ્લેન ફિલિપ્સ 36 રને નોટઆઉટ રહ્યા હતા. ભારત તરફથી આકાશદીપને.....

ઇ-પેપરના નવા શુલ્ક