મુંબઈ, તા. 27 : વર્ષ 2026ની તહેવારોની સિઝનમાં દેશના રિટેલ ક્ષેત્રમાં તમામ શ્રેણીઓ, પ્રદેશો અને શહેરોમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. દેશના 2800થી વધુ શહેરો અને 10,000 પિનકોડના જૂના સ્ટોર્સમાં થયેલા ડિજિટલ ખર્ચ (11 ઓક્ટોબરથી 15 નવેમ્બર, 2026 અને ગત વર્ષના 21 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબરના 36 દિવસની સરખામણી) પર આધારિત આ અહેવાલમાં જ્વેલરી એન્ડ એક્સેસરીઝ.......