જેમી ઓવરટનની 12 રનમાં 5 વિકેટ
બ્રિસબેન, તા.27 : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના ત્રીજા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડનો ડકવર્થ/લૂઇસ નિયમથી 43 દડા બાકી રહેતા 7 વિકેટે વિજય થયો છે. આથી 5 મેચની શ્રેણીમાં ઈંગ્લેન્ડ 2-1થી આગળ થયું છે. જેમી ઓવરટનની કાતિલ બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા ટીમ 16.5 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઇ હતી. જે હોમ ગ્રાઉન્ડ પર કાંગારૂ ટીમનો સૌથી ઓછો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ આખરી 8 વિકેટ 43......