• શનિવાર, 28 નવેમ્બર, 2026

સંસદ સત્ર પહેલાં સરકારની સોગઠી; સીમાંકન ખરડાને કૅબિનેટની મંજૂરી

તમામ રાજ્યોની લોકસભાની બેઠકોમાં પચાસ ટકા વધારવાના પ્રસ્તાવને બહાલી

નવી દિલ્હી, તા. 27 : દેશની સંસદીય રાજનીતિ અને ચૂંટણી વ્યવસ્થાનો ચહેરો બદલવા જઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા સુધારાના પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી હતી. પ્રસ્તાવ મુજબ દેશના તમામ રાજ્યોની લોકસભા બેઠકોની સંખ્યામાં 50 ટકા વધારો કરવાની કવાયતને કેન્દ્રીય....

ઇ-પેપરના નવા શુલ્ક