કોમેડિયન સમય રૈના 10 લાખ (એક મિલિયન) ચેનલ મેમ્બર્સનો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ યુટ્યૂબર બની ગયો છે, જે તેની ડિજિટલ કારકિર્દીમાં નવો સીમાચિહ્નરૂપ રેકૉર્ડ છે. આ સિદ્ધિ `ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ને લઈને થયેલા વિવાદના લગભગ એક વર્ષ બાદ આવી છે. આ શોમાં થયેલા વિવાદને કારણે તેણે ફેબ્રુઆરી 2025 માં યુટ્યૂબ પરથી શોના તમામ એપિસોડ હટાવી દીધા હતા. ગૂગલ ઇન્ડિયાએ એક બ્લોગ પોસ્ટમાં સત્તાવાર રીતે આ સિદ્ધિની......