• રવિવાર, 14 એપ્રિલ, 2024

રેડી રેકનરના દરમાં કોઈ જ ફેરફાર નહીં  

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટર માટે રેડી રેકનરના દરમાં કાંઈ ફેરફાર કર્યા નથી. અંગેનું નોટિફિકેશન રાજ્ય સરકારે 31 માર્ચના રોજ જારી કર્યું છે. નોટિફિકેશન મુજબ રેડી રેકનરના દર અગાઉના વર્ષ જેટલા રહેશે. રેડી રેકનરના દરમાં છેલ્લે વર્ષ 2018-19માં ફેરફાર કરાયા હતા. આમ વખતે સતત ચોથા વર્ષે રેડી રેકનરના દર સમાન જાળવી રાખવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ