પ્રધાનોની કામગીરી પર નજર રખાશે
મુંબઈ, તા. 2 : દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદની જવાબદારી સ્વીકારી પછી તેમણે ઝપાટાબંધ કામની શરૂઆત કરી છે. ફડણવીસે ગત સપ્તાહે પ્રધાનોના કામની સમીક્ષા કરવાની શરૂઆત કરી છે. ગત શુક્રવારે તેમણે ભાજપના પ્રધાનોના `ક્લાસ' લીધા હતા. હવે ભાજપના પ્રધાનોના દર 15 દિવસે રિપોર્ટ કાર્ડ તૈયાર.....