• શુક્રવાર, 14 માર્ચ, 2025

મલબાર હિલ એલિવેટેડ ફૉરેસ્ટ વૉકવે માટે અૉનલાઈન ટિકિટ વ્યવસ્થા

મુંબઈ, તા. 12 : મલબાર હિલ એલિવેટેડ ફૉરેસ્ટ વૉકવે માટે પાલિકા અૉનલાઈન ટિકિટ વેચાણ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ટિકિટ ખરીદવાની ભીડ ઓછી કરવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જોકે પ્રવેશ ફીનું માળખું હજી તૈયાર થયું નથી. આ વૉકવે આ મહિનામાં શરૂ થવાની શક્યતા….

ઇ-પેપરના નવા શુલ્ક