મુંબઈ, તા. 14 : મુંબઈમાં વધી રહેલા ઉષ્ણતામાનને લીધે પાલિકાએ નાગરિકોની સુરક્ષા માટે મહત્વની સૂચનાઓ બહાર પાડી છે. નાસિક જેવા શહેરોમાં તાપમાન 38 અંશ સુધી પહોંચ્યું છે. વધુ પડતા ઉષ્ણતામાનને લીધે હીટ સ્ટ્રોકથી બચવા પાલિકાએ તકેદારી રાખવા જણાવ્યું છે. ભારે તડકો હોય એ વખતે રસોઈ કરવાનું ટાળવું તેમ જ....