• શનિવાર, 19 એપ્રિલ, 2025

ધૂળ ઊડવા અંગેના નિયમોના ભંગ બદલ 1867 કૉન્ટ્રાક્ટરોને નોટિસ

§  મુંબઈમાં 2200 ખાનગી જગ્યાએ બાંધકામ ચાલુ છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મુંબઈ પાલિકાએ અૉક્ટોબર 2024થી ફેબ્રુઆરી, 2025ના સમયગાળામાં બાંધકામની સાઈટ ઉપર ધૂળ અંગેના માપદંડોના ઉલ્લંઘન બદલ 1867 કૉન્ટ્રાક્ટરોને કારણદર્શક નોટિસો આપી હતી, તેમાંની કમસે કમ 42 ટકા નોટિસો માળખાકીય સગવડો અને પાલિકાના કામ કરતાં કૉન્ટ્રાક્ટરોને આપવામાં….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ