અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 14 : મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન ગિરીશ મહાજને રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના નેતા
એકનાથ ખડસે અને પત્રકાર અનિલ થત્તે ઉપર બદનક્ષીની નોટિસ ફટકારી છે. એકનાથ ખડસેએ
થોડા દિવસ પહેલા આક્ષેપ કર્યો હતો કે ‘ગગનભેદી’ના પત્રકાર અનિલ થત્તેએ ક્લીપ
પ્રસારિત કરી છે. તે ક્લીપમાં કહેવામાં આવ્યું છે કે…..