• શુક્રવાર, 09 મે, 2025

સ્કૂલને `હોર્ડિંગ્સ'ની ધમકી : હાઈ કોર્ટે પૂછયું, શું માત્ર નાણાં અને તાકાતનું રાજ ચાલે છે?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : બાન્દ્રા (પશ્ચિમ)ની એક શાળામાં એક જૂથ દ્વારા કથિતરીતે ધમકી આપવામાં આવી હતી કે, તેની સીમા દીવાલો પર અને તેના પરિસરની અંદર પણ ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવશે, તે પછી બૉમ્બે હાઈ કોર્ટે અતિરિકત પોલીસ કમિશનર (પશ્ચિમ ઝોન) પરમજિત દહિયાને.....

ઇ-પેપરના નવા શુલ્ક