• શનિવાર, 17 મે, 2025

‘બેસ્ટ’ની જગ્યાનો વેપારીધોરણે ઉપયોગ કરાશે

આવકના સ્રોત ઊભા કરી ‘બેસ્ટ’ થાવ : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન અને બેસ્ટની બસ આ બંને જાહેર વ્યવહારનાં મુખ્ય સાધનો છે અને બેસ્ટના પ્રવાસીઓનો પ્રવાસ વધુ આરામદાયક અને સુવિધાજનક બની રહે એ માટે બેસ્ટ પોતાના આવકના સ્રોત ઊભા કરે, તેમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે....