અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : ગયા મહિને એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)એ ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ ઝેપ્ટોની પેટન્ટ કંપની કિરાનાકાર્ટ ટેક્નૉલૉજીઝ પ્રા. લિમિટેડના મુંબઈમાં ધારાવી ખાતેના આઉટલેટ પર રેડ પાડી હતી અને એનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું. તપાસ દરમિયાન આરોગ્યને લગતા નિયમનો સ્થિતિના ગંભીર ભંગ....