• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

એકનાથ શિંદેએ વિવિધ જિલ્લાનાં નગરો માટે મંજૂર કર્યા રૂા. 500 કરોડ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીની તૈયારી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નગરવિકાસ ખાતાનો અખત્યાર સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિવિધ જિલ્લાની પાલિકા અને નગરપરિષદો માટે રૂા. 500 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. શિંદેના ગઢ ગણાતા થાણે શહેરની પાલિકા માટે…..

 

ઇ-પેપરના નવા શુલ્ક