• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

દિવાળીમાં જ આફૂસ કેરીની મુંબઈમાં એન્ટ્રી

પહેલી વાર અૉક્ટોબર મહિનામાં આગમન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : દિવાળીનાં લક્ષ્મીપૂજન વખતે નવી મુંબઈનાં ફ્રૂટ માર્કેટમાં અન્ય ફળોના મુહૂર્તના સોદા સાથે આ વખતે દેવગઢની મશહુર આફૂસ કેરીના પણ મુહૂર્તના સોદા થયા છે. નવી મુંબઈમાં અૉક્ટોબર મહિનામાં આફૂસનું આગમન થયું હોય તેવો આ પહેલો પ્રસંગ છે. દેવગઢના ખેડૂત પ્રકાશ શિર્સેકરે દિવાળીના મુહૂર્તમાં છ ડઝન…..

ઇ-પેપરના નવા શુલ્ક