આત્મહત્યાના કેસની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી ક્લીન ચિટ નહીં આપવા વિનંતી
મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)નાં નેતા સુપ્રિયા
સુળેએ સાતારામાં કથિત રીતે આત્મહત્યા કરનારી મહિલા ડૉક્ટરના પરિવારજનોની સોમવારે મુલાકાત
લીધી હતી અને ન્યાયની લડાઈમાં સંપૂર્ણ સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું હતું. બીડમાં
ડૉક્ટરના પરિવારજનોની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં….