• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ગોરાઈમાં બનાવાયો દેશનો પહેલો મેન્ગ્રોવ્ઝ પાર્ક

આવતા મહિને ખુલ્લો મૂકવામાં આવશે

મુંબઈ, તા. 7 : બોરીવલીના ગોરાઈમાં દેશનો પહેલો અર્બન મેન્ગ્રોવ્ઝ પાર્ક તૈયાર થઈ ગયો છે અને ડિસેમ્બરમાં તેને  ખુલ્લો મૂકવામાં આવશે. દહિસરમાં પણ મેન્ગ્રોવ્ઝ પાર્ક તૈયાર થવાનો છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું કે ગોરાઈ અને દહિસર મેન્ગ્રોવ્ઝ પાર્ક મુંબઈને નવી ઓળખ આપશે. આશરે રૂા. 110 કરોડના ખર્ચ તૈયાર થઈ….