• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

અજિત પવારના પુત્ર પાર્થ પર વધુ એક જમીનના સોદામાં ગેરરીતિનો આરોપ

પુણેના તહસીલદાર સહિત 8 સામે ફરિયાદ નોંધાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ અજિત પવારના પુત્ર પાર્થ દ્વારા રૂા. 300 કરોડની જમીન ખરીદીના સોદાની તપાસનો આદેશ અપાયો છે ત્યારે પાર્થ પવાર પર વધુ એક મોટી જમીનના સોદામાં તેની કંપની દ્વારા ગેરરીતિ કરાઈ હોવાનો આરોપ થતાં….