મુંબઈ, તા. 27 : ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનિલ ઉદ્યાન અને પ્રાણી સંગ્રાહલયમાં નર રૉયલ બેંગાલ વાઘ શક્તિ જેને 12 ફેબ્રુઆરી 2020ના છત્રપતિ સંભાજીનગર પ્રાણી સંગ્રહાલયમાંથી માદા વાઘ કરિશ્મા સાથે લાવવામાં આવ્યો હતો, તેનું ગયા અઠવાડિયે 9.6 વર્ષની વયે મૃત્યુ થયું હતું એમ પ્રાણી સંગ્રહાલયના…..