• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

બીએલઓના વેતન બમણા કરાયા

લખનઉ, તા. 27 : ભારતીય ચૂંટણીપંચે દેશમાં ચૂંટણી પ્રક્રિયાની કવાયતની કરોડરજ્જુ મનાતા બૂથ સ્તરીય અધિકારીઓ (બીએલઓ)ના વાર્ષિક માનદ વેતન બમણા કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ચૂંટણીપંચનું આ પગલું મતદારયાદીને ખામીરહિત અને પારદર્શક બનાવવા માટે જમીન પર કામ કરતા કર્મચારીઓના પ્રયાસોને…..

ઇ-પેપરના નવા શુલ્ક