• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

ટ્રેનમાં નૂડલ્સ રાંધનારી મહિલાનું પગેરું પુણેના ચિંચવડથી મળ્યું

માફી માગતી રીલ પોસ્ટ કરી

મુંબઈ, તા. 27 : એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં ઘરગથ્થુ ઇલેક્ટ્રિક કીટલીમાં નૂડલ્સ રાંધતી જે મહિલાનો વીડિયો વાયરલ થયો હતો તેને ચિંચવડથી શોધી કાઢવામાં આવી હતી. પ્રવાસીઓની સલામતીને જોખમમાં મૂકવા બદલ રેલવે કાયદાની કલમ 154 હેઠળ ચિંચવડની રહેવાસી સરીતાતાઈ લિંગાયત સામે કેસ નોંધવામાં આવ્યો…..

ઇ-પેપરના નવા શુલ્ક