• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

ધર્મેન્દ્રની પ્રાર્થનાસભા `સેલિબ્રેશન અૉફ લાઈફ'; હેમા અને દીકરીઓ ગેરહાજર

દેઓલ પરિવારે ધર્મેન્દ્રની પ્રાર્થનાસભાને સેલિબ્રેશન અૉફ લાઈફ તરીકે યોજી હતી અને તેમના કેટલાક હૃદયસ્પર્શી ગીતો રજૂ કરવા ખાસ ગાયક સોનુ નિગમને બોલાવ્યો હતો. બાન્દ્રાની પંચતારક હૉટલમાં યોજાયેલી આ પ્રાર્થનાસભામાં રેખા, શાહરુખ ખાન અને સલમાન ખાનથી લઈને બૉલીવૂડના તમામ કલાકારો આવ્યા હતા પણ…..

ઇ-પેપરના નવા શુલ્ક