જીએસટી દર કપાત, આવકવેરામાં ઘટાડો અને સારા ચોમાસાથી ખરીદી જળવાઈ
મુંબઈ, તા.
27 (એજન્સીસ) : તહેવારોની મોસમ પૂરી થઈ હોવા છતાં દેશમાં સ્થાનિક માગ જળવાઈ રહી છે
અને અર્થતંત્રમાં સકારાત્મક ગ્રાહક વપરાશનું વલણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હોવાનું
ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપની પ્રભુદાસ લીલાધર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાવવામાં
આવ્યું…..