કેન્દ્ર પાસેથી ચાર અઠવાડિયાંમાં માગ્યો જવાબ
નવી દિલ્હી, તા.
27 : સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર મોટી સંખ્યામાં વાંધાજનક સામગ્રી હાજર
છે, જેના ઉપર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ચાર અઠવાડિયામાં જવાબ માગ્યો છે. મામલાની
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જેવો ફોન ચાલુ કરવામાં આવે કંઈક એવું
સામે આવે છે જે તમે ઈચ્છતા નથી અથવા તો…..