• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

16 વર્ષીય તન્વીએ પૂર્વ વિશ્વ વિજેતા ઓકુહારાને હાર આપી હતી

નવી દિલ્હી તા.27: સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતની યુવા શટલર તન્વી શર્માએ અપસેટ સર્જીને પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઓકુહારાને હાર આપીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. 16 વર્ષીય તન્વીનો 59 મિનિટની રમતમાં 13-21,21-16 અને 21-19થી રોમાંચક વિજય થયો હતો. મેન્સ સિંગલ્સમાં એચએસ પ્રણય…..

ઇ-પેપરના નવા શુલ્ક