• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

નાસિક-ત્ર્યંબકેશ્વર કુંભમેળાના લોગો માટે સ્પર્ધાનું આયોજન

અમારા પ્રતિનિધિ તરફથી

નાસિક, તા. 27 : શ્રદ્ધા, પવિત્રતા અને અધ્યાત્મનો સંગમ ધરાવતો સિંહસ્થ કુંભમેળો 2027માં નાસિક-ત્ર્યંબકેશ્વર ખાતે યોજાવાનો છે. આ પ્રસંગે નાસિક-ત્ર્યંબકેશ્વર કુંભમેળા વિકાસ પ્રાધિકરણ દ્વારા લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિભાગીય કમિશનર અને પ્રાધિકરણના અધ્યક્ષ ડૉ. પ્રવીણ ગાડમે દેશભરના નાગરિકોને…..

ઇ-પેપરના નવા શુલ્ક