સ્થાનિક શૅરબજારમાં એફઆઈઆઈની ખરીદીથી રૂપિયાને ટેકો
મુંબઈ, તા.
27 (એજન્સીસ) : આયાતકારો અને બૅન્કોની ભારે માગના પગલે આજે આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં
ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે આઠ પેસા ઘટી 89.30 (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો હતો.
જોકે, સ્થાનિક શૅરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા ભારે ખરીદી ચાલુ રહેવાના કારણે રૂપિયાને
થોડો ટેકો મળ્યો હતો તે સાથે…..