નવી દિલ્હી, તા. 27: ભારતીય ટીમની દ. આફ્રિકા વિરુદ્ધની કારમી હાર પછી હેડ કોચ ગૌતમ ગંભીર ટીકાકારોના નિશાન પર છે. તેની રણનીતિ અને ઈલેવનમાં વારંવાર થતાં ફેરફાર પર સવાલ સર્જાયા છે. ગંભીર સ્પેશિયાલીસ્ટ બેટર્સથી વધુ ઓલરાઉન્ડરર્સ પર ભરોસો મૂકી રહ્યો છે. ગંભીરના કોચ બન્યા પછી ટીમમાં સન્માન ન જળવતા…..