• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

મુંબઈ, તા. 27 કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.163544.81 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31920.46 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.131620.03 કરોડનું નોશનલ ટર્નઓવર….

ઇ-પેપરના નવા શુલ્ક