• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

રસ્તા પર થતી છેડતી વિરુદ્ધ ઐશ્વર્યા રાય બચ્ચનની મહિલાઓને હાકલ

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મો ઉપરાંત વ્યક્તિગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે. તે હંમેશાં સ્પષ્ટવકતા રહી છે અને પોતાના વિચારો નીડરતાથી રજૂ કરે છે. ધર્મ અને જાતિ વિશેના તેના હાલના વિચારો પ્રશંસા પામ્યાં હતાં. હવે તેણે રસ્તા પર થતી છોકરીઓની છેડતીનો મુદ્દો રજૂ કર્યો છે. આ બાબત તેણે મહિલાઓને અવાજ ઉઠાવવા…..

ઇ-પેપરના નવા શુલ્ક