178 ઉત્પાદનો પર ટેરિફમુક્તિ એક વર્ષ લંબાવી
વોશિંગ્ટન તા.
27 : એક મહત્વના ઘટનાક્રમમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ચીનથી આવતા 178 ઔદ્યોગિક અને
તબીબી ઉત્પાદનો પર ટેરિફ મુક્તિને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. આ મુક્તિ
મૂળ રૂપે 29 નવેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ હવે તેને 10 નવેમ્બર,
2026 સુધી લંબાવવામાં આવી…..