જન્મદિવસે દાગીના પાછા મળતાં ભાવુક મહિલાની આંખમાંથી અશ્રુધારા વહી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
27 : સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સામાન્ય માણસ માટે છરઆ ધાતુ ખૂબ કીમતી બની
ગઈ છે. આવા સમયે કોઈને અચાનક સોનાના દાગીના મળી જાય તો તે માલામાલ બની જાય. જોકે કેટલાક
લોકો એવા પણ હોય છે જેઓ બીજા કોઈની ગમે તેટલી કીમતી વસ્તુ મળે તો પણ પ્રામાણિકતાથી
પાછી આપી…..