વેપારીઓની લડત હવે કાયમી ઉકેલ સાથે જ પૂરી થશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
27 : બોરીવલીને સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત બનાવવા માટે બુધવારે સ્થાનિક વેપારીઓએ દુકાનો
સજ્જડ બંધ રાખી શક્તિ પ્રદર્શન કર્યું હતું. વર્ષો બાદ વ્યાપારીઓની એકતા બોરીવલીમાં
જોવા મળ્યા બાદ સાંજે સ્થાનિક પ્રશાસને ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરી હતી. જોકે,
ગઈકાલે આ ફેરિયા પાછા આવી ગયા…..