મુંબઈ, તા. 1 : બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ બુધવાર, 3 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10 વાગ્યાથી ગુરુવાર, 4 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10 વાગ્યા સુધી કુલ 14 વહીવટી વિભાગોમાં લાગુ થનારો 15 ટકા પાણીકાપ રદ કર્યો છે. આ પાણીકાપ ભાંડુપ જળ શુદ્ધિકરણ કેન્દ્રને પાણી પૂરું પાડતી જળવાહિની બદલવાના આયોજિત કામને…..