• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

મોટરમૅને ફેસબુકમાં શૅરબજારની જાહેરાતમાં રૂા. પંચાવન લાખ ગુમાવ્યા

મુંબઈ, તા. 2 : ડિજિટલ છેતરાપિંડીના વધતા જતા કિસ્સાઓમાં પનવેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેલવેમાં મોટરમૅન તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને ફેસબુક પરની નકલી જાહેરાતમાં ફસાઈને રૂા. 55 લાખ 67 હજાર ગુમાવવા પડ્યા છે. રેલવેના મોટરમૅન ફેસબુક ક્રોલ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ